દશ્યપ્રકાશની તરંગલંબાઈનો વિસ્તાર $cm$ એકમમાં કેટલો છે?

  • A
    $4 \times 10^{-7}\; cm$ થી $8 \times 10^{-7}\; cm$
  • B
    $4 \times 10^{-5}\; cm$ થી $8 \times 10^{-5}\; cm$
  • C
    $4 \times 10^{-9}\; cm$ થી $8 \times 10^{-9}\; cm$
  • D
    $400\; cm$ થી $800\; cm$

Explore More

Similar Questions

તમે કેવી રીતે નક્કી કરશો કે આપેલ કાચનો ટુકડો બહિર્ગોળ લેન્સ,અંતર્ગોળ લેન્સ કે સમતલ કાચની પ્લેટ છે?

એક બિંદુવત વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર $12 \, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ લેન્સથી $18 \, cm$ ના અંતરે રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. શું પ્રતિબિંબ મોટું (magnified) છે? તમારા જવાબનું સમર્થન કરો.

બહિર્ગોળ લેન્સના બે ઉપયોગો જણાવો.

જો સમતલ અરીસા પરનો આપાતકોણ $30^{\circ}$ હોય,તો પરાવર્તનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતાં જ્યારે આપણે આભાસી પ્રતિબિંબ જોઈએ છીએ,ત્યારે આપણે તેને આપણી આંખના પડદા એટલે કે નેત્રપટલ (retina) પર લાવીએ છીએ. શું આ વિરોધાભાસ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo