સમાન ઉર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર શું હશે?

  • A
    $2:1$
  • B
    $1:2$
  • C
    $4:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો ઇલેક્ટ્રોનને $9V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ પરમાણુનું કદ નક્કી કરવા માટે કેવી રીતે ઉપયોગી બન્યું છે?

Difficult
View Solution

જો મુક્ત ઈલેક્ટ્રોનનો વેગ બમણો કરવામાં આવે,તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર ...... હશે.

એક ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $50 \ keV$ ના એક્સ-રે ફોટોન જેટલી જ છે. ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? (ઇલેક્ટ્રોન દળની ઉર્જા સમકક્ષ $0.5 \ MeV$ છે).

એક પ્રોટોન અને એક ફોટોન બંનેની ઉર્જા સમાન છે,જે $E = 100 \,keV$ છે. જો પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_1$ હોય અને ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_2$ હોય,તો $\lambda_1/\lambda_2$ એ કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo