$120$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે $IUPAC$ નામ અને સંજ્ઞા શું હશે?

  • A
    અનબિનિલિયમ,$Ubn$
  • B
    અનબાયયુનિયમ,$Ubu$
  • C
    બિનિલ્યુનિયમ,$Bnu$
  • D
    અનનિલબિયમ,$Unb$

Explore More

Similar Questions

$7^{th}$ આવર્ત પૂર્ણ કરવા માટે તત્વો રચાય છે તેમ ધારીએ તો,$8^{th}$ આવર્તના આલ્કલાઇન અર્થ ધાતુનો પરમાણુ ક્રમાંક શું હશે?

Difficult
View Solution

આવર્ત કોષ્ટકમાં નીચે મુજબની બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા તત્વોનું સ્થાન નક્કી કરો:
$(i)$ $n=3$ માટે $ns^{2} np^{4}$
$(ii)$ $n=4$ માટે $(n-1)d^{2} ns^{2}$
$(iii)$ $n=6$ માટે $(n-2)f^{7} (n-1)d^{1} ns^{2}$

Unnilunium નો પરમાણુ ક્રમાંક $...........$ છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વિસ્તૃત આવર્તકોષ્ટકની નીચે કયાં તત્ત્વોને બહાર રાખવામાં આવ્યાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo