જ્યારે $1.0\,kg$ દળ ધરાવતો પદાર્થ $50\,cm$ લંબાઈની સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ $2\,cm$ જેટલી ખેંચાય છે. જો આ પદાર્થને નીચે ખેંચીને સ્પ્રિંગની લંબાઈ $60\,cm$ કરવામાં આવે,તો આ સ્થિતિમાં સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હશે? ($g = 10\,m/s^2$ લો) (જૂલમાં)

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $2.5$
  • D
    $3$

Explore More

Similar Questions

$k$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને ત્રણ સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક ભાગનો બળ અચળાંક કેટલો થશે?

ચલ બળ (variable force) નું ઉદાહરણ આપો. હૂકના નિયમનું સૂત્ર લખો.

$100\,g$ દળનો એક નાનો બ્લોક $7.5\,N/m$ સ્પ્રિંગ અચળાંક અને $20\,cm$ કુદરતી લંબાઈ ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધેલો છે. સ્પ્રિંગનો બીજો છેડો બિંદુ $A$ પર નિશ્ચિત છે. જો બ્લોક લીસી સમક્ષિતિજ સપાટી પર બિંદુ $A$ ની આસપાસ $5\,rad/s$ ના અચળ કોણીય વેગ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય,તો સ્પ્રિંગમાં તણાવ $.........\,N$ છે.

એક સ્પ્રિંગની લંબાઈ $l$ અને બળ અચળાંક $K$ છે. જો તેને $l_1$ અને $l_2$ લંબાઈની બે સ્પ્રિંગમાં એવી રીતે કાપવામાં આવે કે જેથી $l_1 = n l_2$ ($n$ પૂર્ણાંક છે). તો $l_2$ લંબાઈની સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હશે?

એક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ અને મૂળ લંબાઈ $l$ છે. જો તેને $\alpha : \beta : \gamma$ ના પ્રમાણમાં કાપવામાં આવે,તો દરેક ટુકડાનો સ્પ્રિંગ અચળાંક મૂળ સ્પ્રિંગના અચળાંક $k$ ના પદમાં શોધો (જ્યાં $\alpha, \beta$ અને $\gamma$ પૂર્ણાંક છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo