જ્યારે $p-n$ જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય,ત્યારે કયા પ્રકારના વિદ્યુતભાર વાહકો કનેક્ટિંગ વાયરમાં વહે છે?

  • A
    મુક્ત ઇલેક્ટ્રોન
  • B
    આયનો
  • C
    પ્રોટોન
  • D
    હોલ્સ

Explore More

Similar Questions

ડાયોડનો ફોરવર્ડ અવરોધ શૂન્ય અને રિવર્સ અવરોધ અનંત છે. જ્યારે $2 \ V$ ની બેટરીનો ધન છેડો $A$ સાથે અને ઋણ છેડો $B$ સાથે જોડવામાં આવે,ત્યારે પરિપથમાંથી કેટલો પ્રવાહ વહેશે ($A$ માં)?

બે એમીટર $A_1$ અને $A_2$ ને આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. એમીટરના આંતરિક અવરોધને અવગણતા, મીટર $A_1$ માં રીડિંગ કેટલું હશે ($\text{A}$ માં)?

આકૃતિમાં દર્શાવેલ જર્મેનિયમ જંકશન ડાયોડના $V-I$ લાક્ષણિકતા વક્ર પરથી તેનો અવરોધ ........ $k\Omega$ છે $(V_k = 0.3 \, V)$.

ફોરવર્ડ બાયસ્ડ $PN$-જંકશન ડાયોડમાં,ડિપ્લેશન રિજનમાં પોટેન્શિયલ બેરિયર કયા સ્વરૂપમાં હોય છે...

$p-n$ જંકશન ડાયોડ કેવી રીતે બને છે? ડિપ્લેશન લેયર અને બેરિયર પોટેન્શિયલ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo