જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે,ત્યારે તેના પર $4$ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના .......... છે.

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $4$ હોય તેની સંભાવના ......... છે.

$5 \, cm, 12 \, cm$ અને $13 \, cm$ બાજુઓ ધરાવતું એક ત્રિકોણાકાર લક્ષ્ય $20 \, cm$ બાજુ ધરાવતા ચોરસ બોર્ડ પર દોરવામાં આવ્યું છે. જો બોર્ડ પર ફેંકવામાં આવેલ ડાર્ટ લક્ષ્યને વાગે તેની સંભાવના શોધો.

એક વિદ્યાર્થી કહે છે કે જો તમે પાસો ફેંકો,તો તે $1$ અથવા $1$ નહીં તેવું પરિણામ દર્શાવશે. તેથી,$1$ મેળવવાની સંભાવના અને '$1$ નહીં' મેળવવાની સંભાવના દરેક $\frac{1}{2}$ જેટલી છે. શું આ સાચું છે? કારણો આપો.

બે પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. નીચેના મેળવવાની સંભાવના શોધો:
$(i)$ બંને પાસા પર સમાન સંખ્યા.
$(ii)$ બંને પાસા પર અલગ-અલગ સંખ્યા.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $8$ હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo