જ્યારે પ્રવાહી નળીમાંથી વહે છે,ત્યારે રેનોલ્ડ્સ નંબર $900$ છે. પ્રવાહીનો પ્રવાહ કેવો છે?

  • A
    અશાંત (turbulent).
  • B
    અશાંત પ્રવાહમાંથી સુરેખ પ્રવાહમાં બદલાય છે.
  • C
    સુરેખ (streamline).
  • D
    સુરેખ પ્રવાહમાંથી અશાંત પ્રવાહમાં બદલાય છે.

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી $p$ દબાણ તફાવત હેઠળ પાણીના સ્થાયી કદના વહનનો દર $V$ છે. આ નળીને સમાન લંબાઈ પરંતુ અડધી ત્રિજ્યા ધરાવતી બીજી નળી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો,તેમનામાંથી વહેતા પાણીના સ્થાયી કદના વહનનો દર કેટલો હશે? (સંયોજનની આસપાસનો દબાણ તફાવત $p$ છે.)

$1.5 \ cm$ વ્યાસ ધરાવતા નળમાંથી $7.5 \times 10^{-5} \ m^3 \ s^{-1}$ ના દરથી પાણી વહે છે. પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $10^{-3} \ Pa \cdot s$ છે. તો આ પ્રવાહ કેવો છે?

રેનોલ્ડ્સ નંબર એટલે શું?

Difficult
View Solution

$d_1$ અને $d_2$ ઘનતા ધરાવતા બે પ્રવાહી સમાન દબાણ તફાવત હેઠળ સમાન કેશિકા નળીઓમાં વહી રહ્યા છે. જો સમાન જથ્થા (દળ) ના પ્રવાહીના વહન માટે લાગતો સમય $t_1$ અને $t_2$ હોય,તો પ્રવાહીના સ્નિગ્ધતા ગુણાંકનો ગુણોત્તર કેટલો થાય?

$10^3 \, kg/m^3$ ઘનતા અને $8 \times 10^{-2} \, \text{decapoise}$ સ્નિગ્ધતા ગુણાંક ધરાવતું પ્રવાહી $2 \, cm$ ત્રિજ્યા ધરાવતી નળીમાં $2 \, m/s$ ની ઝડપે વહી રહ્યું છે. રેનોલ્ડ્સ નંબર .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo