$R$ ત્રિજ્યા ધરાવતું પારોનું એક ટીપું $r$ ત્રિજ્યા ધરાવતા $1000$ નાના ટીપાંમાં વિભાજિત થાય છે,ત્યારે પૃષ્ઠ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($\pi R^2 T$ માં)? ($T=$ પારોનું પૃષ્ઠતાણ)

  • A
    $8$
  • B
    $16$
  • C
    $34$
  • D
    $36$

Explore More

Similar Questions

સાબુના પરપોટાને ફુલાવતા તેનું વ્યાસ $d$ થી વધીને $D$ થાય તે માટે કરવામાં આવેલ કાર્ય શોધો ($T=$ દ્રાવણનું પૃષ્ઠતાણ).

સમાન ત્રિજ્યાના એક હજાર નાના પાણીના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. અંતિમ પૃષ્ઠ ઉર્જા અને કુલ પ્રારંભિક પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો $T$ એ પૃષ્ઠતાણ હોય,તો સાબુના પરપોટાને $d$ વ્યાસમાંથી $D$ વ્યાસ સુધી ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

સમાન ત્રિજ્યાના $n$ નાના પાણીના ટીપાંના સંયોજનથી એક મોટું પાણીનું ટીપું બને છે. $n$ ટીપાંની પૃષ્ઠ ઉર્જા અને મોટા ટીપાંની પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

સાબુના દ્રાવણમાંથી $2\,cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય આશરે $..........\,\times 10^{-4}\,J$ છે: (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $=0.03\,N\,m^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo