જ્યારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે છે,ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ:

  • A
    $0 \ K$ તાપમાને અવાહક માટે શૂન્ય હોય છે.
  • B
    $0 \ K$ તાપમાને અર્ધવાહક માટે શૂન્ય હોય છે.
  • C
    $300 \ K$ તાપમાને $P-N$ ડાયોડ માટે જો તે રિવર્સ બાયસમાં હોય તો તે મર્યાદિત (finite) હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $p-n$ જંકશન ઉપકરણ રિવર્સ બાયસમાં વપરાતું નથી?

નીચેનામાંથી કયો ઘટક સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક પરિપથ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયા પરિપથમાં ડાયોડ રિવર્સ બાયસમાં છે?

નીચેના વિદ્યુતપરિપથમાં વિદ્યુતપ્રવાહ $I$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$p-n$ જંકશન ડાયોડનો ઉપયોગ શેના માટે થઈ શકતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo