જ્યારે સળિયાને ગરમ કરવામાં આવે છે પરંતુ તેને વિસ્તરણ કરતા અટકાવવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતો પ્રતિબળ શેનાથી સ્વતંત્ર છે?

  • A
    સળિયાનું દ્રવ્ય
  • B
    તાપમાનમાં વધારો
  • C
    સળિયાની લંબાઈ
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 \,mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારને તેની લંબાઈ બમણી કરવા માટે જરૂરી બળ કેટલું હશે? (સ્ટીલનો યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11} \,N \,m^{-2}$)

ત્રણ તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:2:3$ છે અને તેમના દ્રવ્યના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $3:2:1$ છે. જો ત્રણેય તાર સમાન લંબાઈના હોય અને ત્રણેય પર સમાન ખેંચાણ બળ લગાડવામાં આવે, તો ત્રણેય તારના લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો હશે?

એક લોખંડના તારની લંબાઈ $L$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. તેના બંને છેડા પર બળ $F$ લગાડતા તેની લંબાઈમાં થતો વધારો $l$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા પદાર્થની સ્થિતિસ્થાપકતા સૌથી વધુ છે?

જો કિસ્સા $A$ માં,$L$ લંબાઈના તારમાં વિસ્તરણ $l$ હોય,તો તે જ તાર માટે કિસ્સા $B$ માં વિસ્તરણ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo