નીચેનામાંથી કયા પદાર્થની સ્થિતિસ્થાપકતા સૌથી વધુ છે?

  • A
    વાદળી (Sponge)
  • B
    સ્ટીલ
  • C
    રબર
  • D
    તાંબુ

Explore More

Similar Questions

ધારો કે $L$ એ તારની લંબાઈ છે અને $d$ એ તારના આડછેદનો વ્યાસ છે. સમાન દ્રવ્યના બનેલા અને અલગ-અલગ $L$ અને $d$ ધરાવતા તાર પર સમાન તણાવબળ લગાડવામાં આવે છે. નીચેનામાંથી કયા કિસ્સામાં તારનું વિસ્તરણ મહત્તમ હશે?

પદાર્થનો યંગ મોડ્યુલસ (Young's modulus) શેના પર આધાર રાખે છે?

$4.7\; m$ લંબાઈ અને $3.0 \times 10^{-5}\; m^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર,આપેલ ભાર હેઠળ $3.5\; m$ લંબાઈ અને $4.0 \times 10^{-5}\; m^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર જેટલો જ ખેંચાય છે. સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો છે?

નીચેના ચાર તાર એક જ દ્રવ્યના બનેલા છે. જ્યારે સમાન તણાવ બળ લગાડવામાં આવે ત્યારે કોની લંબાઈમાં સૌથી વધુ વધારો થશે?

એક ખેંચાયેલા તારનો યંગ મોડ્યુલસ $Y = 2 \times 10^{11} \ Nm^{-2}$ અને પોઈસન ગુણોત્તર $\sigma = 0.25$ છે. તેની પાર્શ્વ વિકૃતિ (lateral strain) $\varepsilon_l = 10^{-3}$ છે. તારની સ્થિતિસ્થાપક ઉર્જા ઘનતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo