જ્યારે કોઈ તંત્રને અવસ્થા $i$ થી અવસ્થા $f$ સુધી પથ $iaf$ પર લઈ જવામાં આવે છે,ત્યારે માલૂમ પડે છે કે $Q = 50 \, cal$ અને $W = 20 \, cal$ છે. પથ $ibf$ પર $Q = 36 \, cal$ છે. પથ $ibf$ પર થયેલ કાર્ય ........... $cal$ હશે.

  • A
    $6$
  • B
    $16$
  • C
    $66$
  • D
    $14$

Explore More

Similar Questions

વંદામાં મુખગુહાની પાર્શ્વ બાજુએ કયા પ્રકારના મુખાંગો આવેલા હોય છે?

નીચેના બ્રોમાઇડ્સને ધ્યાનમાં લો:
$S_N1$ પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

$0.04 \, kg \cdot m^{-1}$ જેટલી રેખીય દળ ઘનતા ધરાવતી દોરી પરના તરંગનું સમીકરણ $y = 0.02 \, \sin \left[ 2\pi \left( \frac{t}{0.04} - \frac{x}{0.50} \right) \right]$ છે. દોરીમાં તણાવબળ ..... $N$ છે.

કણોની સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass) શેના પર આધાર રાખતું નથી?

જો $f(x) = x^3 - 6x^2 + 9x + 3$ એ ઘટતું વિધેય હોય,તો $x$ કયા અંતરાલમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo