જ્યારે $10\, kg$ વજનને $3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા તાંબાના તાર પર લટકાવવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $2.4\, cm$ નો વધારો થાય છે. જો તારનો વ્યાસ બમણો કરવામાં આવે,તો તેની લંબાઈમાં થતો વધારો ........ $cm$ થશે.

  • A
    $9.6$
  • B
    $4.8$
  • C
    $1.2$
  • D
    $0.6$

Explore More

Similar Questions

એક પ્રવાહીને $61^oC$ થી $59^oC$ સુધી ઠંડું થતા $10$ મિનિટ લાગે છે. જો ઓરડાનું તાપમાન $30^oC$ હોય,તો $51^oC$ થી $49^oC$ સુધી ઠંડું થતા લાગતો સમય ....... $\min$ છે.

આવૃતબીજધારી વનસ્પતિઓમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે?

રેખા $\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{4}$ ને સમાવતા અને રેખાઓ $\frac{x}{3}=\frac{y}{4}=\frac{z}{2}$ અને $\frac{x}{4}=\frac{y}{2}=\frac{z}{3}$ ને સમાવતા સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

ગાટરમેન પ્રક્રિયામાં,ડાયઝોનિયમ ગ્રુપને $\underline{X}$ દ્વારા $\underline{Y}$ નો ઉપયોગ કરીને બદલવામાં આવે છે. $\underline{X}$ અને $\underline{Y}$ શું છે:
$\underline{X} \quad \underline{Y}$

$m, 2m, 3m, \dots, nm$ ગ્રામ દળ ધરાવતા કણોને એક નિશ્ચિત બિંદુથી $l, 2l, 3l, \dots, nl$ સેમી અંતરે એક જ રેખા પર મૂકવામાં આવ્યા છે. નિશ્ચિત બિંદુથી કણોના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર સેન્ટિમીટરમાં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo