જ્યારે કેપેસિટરને $2 \text{ C}$ નો વધારાનો વિદ્યુતભાર આપવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જામાં $21 \%$ નો વધારો થાય છે. કેપેસિટરનો મૂળ વિદ્યુતભાર કેટલો હશે ($\text{ C}$ માં)?

  • A
    $30$
  • B
    $40$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

જ્યારે એક અવિદ્યુતભારીત કેપેસિટરને પૂર્ણપણે ચાર્જ કરવા માટે બેટરી સાથે જોડવામાં આવે છે,ત્યારે,

જો $C$ કેપેસિટન્સ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો થતું કાર્ય કેટલું હશે?

એક $5.0 \mu F$ કેપેસિટરને $800 V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે અને તેને વાહક દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ડિસ્ચાર્જ દરમિયાન વાહકને આપવામાં આવતી ઉર્જા ($J$ માં) કેટલી હશે?

$6\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનો પોટેન્શિયલ $10\,V$ થી વધારીને $20\,V$ કરવામાં આવે,તો તેની ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

$2\,\mu F$ ના કેપેસિટરને $100\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેની પ્લેટોને વાહક તાર દ્વારા જોડવામાં આવે છે. ઉત્પન્ન થતી ઉષ્મા........$J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo