જ્યારે એનિલિનનું બરફ જેવી ઠંડી સ્થિતિમાં નાઈટ્રેટિંગ મિશ્રણ સાથે નાઈટ્રેશન કરવામાં આવે છે, ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

  • A
    $p$-નાઈટ્રોએનિલિન
  • B
    $2,4$-ડાયનાઈટ્રોએનિલિન
  • C
    $o$-નાઈટ્રોએનિલિન
  • D
    $m$-નાઈટ્રોએનિલિન

Explore More

Similar Questions

નીચેના સંયોજનો $C_3H_7NH_2,$ $NH_3,$ $CH_3NH_2,$ $C_2H_5NH_2$ અને $C_6H_5NH_2$ માંથી સૌથી ઓછું બેઝિક સંયોજન કયું છે?

$C_6H_5NH_2 + CHCl_3 + 3KOH \rightarrow A + 3KCl + 3H_2O$ પ્રક્રિયામાં '$A$' શું છે?

Difficult
View Solution

નીચેના માટે કારણો આપો:
$(i)$ એનિલિનનો $pK_{b}$ મિથાઈલએમાઈન કરતા વધારે છે.
$(ii)$ ઈથાઈલએમાઈન પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એનિલિન નથી.
$(iii)$ પાણીમાં મિથાઈલએમાઈન ફેરિક ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રેટેડ ફેરિક ઓક્સાઈડના અવક્ષેપ આપે છે.
$(iv)$ એરોમેટિક ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો ગ્રુપ $o-$ અને $p-$ નિર્દેશક હોવા છતાં,એનિલિનના નાઈટ્રેશનથી નોંધપાત્ર પ્રમાણમાં $m$-નાઈટ્રોએનિલિન મળે છે.
$(v)$ એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી.
$(vi)$ એરોમેટિક એમિનના ડાયઝોનિયમ ક્ષાર એલિફેટિક એમિનના ક્ષાર કરતા વધુ સ્થાયી હોય છે.
$(vii)$ પ્રાથમિક એમિનના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલેમાઈડ સંશ્લેષણ પસંદ કરવામાં આવે છે.

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

આલ્કાઈલામાઈન હાઈડ્રોક્લોરિક એસિડમાં ઓગળીને આલ્કાઈલએમોનિયમ ક્લોરાઈડ બનાવે છે. આ ક્ષારમાં નાઈટ્રોજન કેવો હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo