જ્યારે કોપરને સાંદ્ર $H_2SO_4$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે $CuSO_4$ ની સાથે અન્ય સલ્ફર ધરાવતું સંયોજન $X$ ઉત્પન્ન થાય છે. સંયોજન $X$ શું છે?

  • A
    $H_2S$
  • B
    $SO_2$
  • C
    $SO_3$
  • D
    $H_2S_2O_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ નથી?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Na_2CO_3 + 2AgNO_3 \longrightarrow Ag_2CO_3(s) + 2NaNO_3(aq)$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ક્લોરિન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?
$(i)$ $CH_3CH_2OH + Cl_2 \longrightarrow CH_3CHO + HCl$
(ii) $CH_3CHO + Cl_2 \longrightarrow CCl_3CHO + HCl$
(iii) $CH_4 + Cl_2 \stackrel{hv}{\longrightarrow} CH_3Cl + HCl$
સાચો જવાબ છે

ફેરસ સલ્ફેટના આછા લીલા સ્ફટિકો હવાના સંપર્કમાં આવતા પાણીના અણુઓ ગુમાવે છે અને કથ્થઈ રંગના બને છે. આ તેના કયા સંયોજનમાં ઓક્સિડેશનને કારણે થાય છે?

પોટેશિયમ પરમેંગેનેટ તટસ્થ,બેઝિક તેમજ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. આ ત્રણ પરિસ્થિતિઓમાં તેના દ્વારા મળતી અંતિમ નીપજો અનુક્રમે કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo