જ્યારે તણાયેલા તારની લંબાઈ તેના દળને અચળ રાખીને અડધી કરવામાં આવે,ત્યારે તેમાં ઉદ્ભવતા લંબગત તરંગની ઝડપ પર શું અસર થશે?

  • A
    તે સમાન રહેશે.
  • B
    તે અડધી થઈ જશે.
  • C
    તે બમણી થઈ જશે.
  • D
    તે ચાર ગણી થઈ જશે.

Explore More

Similar Questions

$1\, kg$ દળનો એક બ્લોક $1\, m$ લંબાઈની અને $0.001\, kg/m$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતી દોરીથી શિરોલંબ લટકાવેલ છે. તેના નીચેના છેડે એક નાનો પલ્સ ઉત્પન્ન કરવામાં આવે છે. આ પલ્સ ઉપરના છેડે આશરે .... $s$ માં પહોંચશે.

એક તણાયેલા સ્ટીલના તાર પર લંબગત તરંગ $v$ વેગથી ગતિ કરે છે જ્યારે તેમાં તણાવ $2.06 \times 10^{4} \; N$ હોય છે. જ્યારે તણાવ બદલીને $T$ કરવામાં આવે છે,ત્યારે વેગ બદલાઈને $v/2$ થાય છે. $T$ નું મૂલ્ય કેટલું હશે?

જો ખેંચાયેલી દોરીમાં તણાવ $4\, \%$ વધારવામાં આવે,તો તેમાં ઉત્પન્ન થતા લંબગત તરંગોની ઝડપમાં થતો ટકાવારી વધારો ......... $\%$ હશે.

જ્યારે ખેંચાયેલા તારના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે અને તણાવ બમણું કરવામાં આવે,ત્યારે તેમાં લંબગત તરંગોના પ્રસરણની ઝડપ પ્રારંભિક ઝડપ કરતાં $k$ ગણી થાય છે. તો,$k$ નું મૂલ્ય કેટલું હશે?

તણાવવાળી (ખેંચાયેલી) દોરી પર લંબગત તરંગની ઝડપનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo