જ્યારે પ્રકાશને ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન

  • A
    ફોટોન કહેવાય છે
  • B
    રેન્ડમ ઉર્જા ધરાવે છે
  • C
    પ્રકાશની આવૃત્તિ પર આધારિત ઉર્જા ધરાવે છે
  • D
    પ્રકાશની તીવ્રતા પર આધારિત ઉર્જા ધરાવે છે

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં $n=5$ અવસ્થામાંથી $n=2$ અવસ્થામાં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી હશે?

Difficult
View Solution

Balmer શ્રેણીમાં સીમાંત રેખાની આવૃત્તિ કેટલી હશે? (Rydberg અચળાંક,$R_{\infty} = 3.29 \times 10^{15} \ s^{-1}$)

હાઇડ્રોજનના પરમાણ્વીય વર્ણપટમાં દ્રશ્યમાન વિભાગમાં જોવા મળતી રેખાઓની શ્રેણી કઈ છે?

$H$ પરમાણુની આપેલી ઉત્સર્જન રેખાઓની તરંગલંબાઇ $(\lambda)$ ને વધતા ક્રમમાં ગોઠવો:
$(a) \ n = 3 \xrightarrow{\lambda_1} n = 1$
$(b) \ n = 12 \xrightarrow{\lambda_3} n = 10$
$(c) \ n = 5 \xrightarrow{\lambda_2} n = 3$
$(d) \ n = 22 \xrightarrow{\lambda_4} n = 20$
સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

રૂથરફોર્ડે તેના પરમાણુ નમૂનામાં કઈ બાબત રજૂ કરી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo