જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $2^{nd}$ કક્ષામાંથી $1^{st}$ કક્ષામાં કૂદકો મારે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda$ છે. જ્યારે ઇલેક્ટ્રોન $3^{rd}$ કક્ષામાંથી $1^{st}$ કક્ષામાં કૂદકો મારે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $\frac{27}{32}\lambda$
  • B
    $\frac{32}{27}\lambda$
  • C
    $\frac{2}{3}\lambda$
  • D
    $\frac{3}{2}\lambda$

Explore More

Similar Questions

ધારો કે $\lambda_P$ અને $\lambda_L$ એ અનુક્રમે પાશ્ચન અને લાયમન શ્રેણીમાં જોવા મળતી સૌથી લાંબી તરંગલંબાઇ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

$H-$ પરમાણુની લાઇમન શ્રેણીની પ્રથમ ચાર વર્ણપટ રેખાઓને અનુરૂપ તરંગલંબાઈઓ $\lambda = 1218 \, \mathring{A}, 1028 \, \mathring{A}, 974.3 \, \mathring{A}$ તથા $951.4 \, \mathring{A}$ છે. હવે,હાઇડ્રોજનને બદલે ડ્યુટેરિયમ પરમાણુ લેતાં. હાઇડ્રોજન પરમાણુનું દળ $1.6725 \times 10^{-27} \, kg$,ડ્યુટેરિયમ પરમાણુનું દળ $3.3374 \times 10^{-27} \, kg$,ઇલેક્ટ્રોનનું દળ $9.109 \times 10^{-31} \, kg$ લઈ લાઇમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગલંબાઈમાં હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે ડ્યુટેરિયમ પરમાણુમાં થતો પ્રતિશત ફેરફાર શોધો.

Difficult
View Solution

Lyman શ્રેણીમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ $912 \ \text{Å}$ છે. તો, આ શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે ($\text{Å}$ માં)?

હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીની ટૂંકી તરંગલંબાઇ અને લાયમન શ્રેણીની ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

બામર શ્રેણીમાં,$2^{\text{nd}}$ રેખાની તરંગલંબાઈ $\lambda_1$ છે અને પાશ્ચન શ્રેણી માટે,$1^{\text{st}}$ રેખાની તરંગલંબાઈ $\lambda_2$ છે,તો $\lambda_1 : \lambda_2$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo