એસ્પરજીલસ નાઇઝર ($Aspergillus$ $niger$) નામની ફૂગમાંથી કયો ઍસિડ મેળવવામાં આવે છે?

  • A
    એસિટિક ઍસિડ
  • B
    સાઇટ્રિક ઍસિડ
  • C
    બ્યુટેરિક ઍસિડ
  • D
    લેક્ટિક ઍસિડ

Explore More

Similar Questions

$Lactobacillus$ દ્વારા મોટા પાયે નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

ઇથેનોલના ઉત્પાદનમાં કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે?

કયા યીસ્ટ દ્વારા સ્ટેટિન ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ રક્ત-કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ તરીકે વ્યાપારી ધોરણે કરવામાં આવે છે?

આથવણ દરમિયાન ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર કોની સીધી અસરને કારણે થાય છે?

કૉલમ જોડો :
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ સ્ટેટિન$(1)$ તેલના ડાઘ દૂર કરવા માટે
$(b)$ સાયક્લોસ્પોરિન $A$$(2)$ રુધિરની ગાંઠ તોડવા માટે
$(c)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$(3)$ રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે
$(d)$ લાઈપેઝ$(4)$ રુધિરની પ્રતિકારકતા ઘટાડવા માટેનો ઘટક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo