નીચેનામાંથી કયા સંકીર્ણનો આકાર ચોરસ પિરામિડલ (square pyramidal) છે?

  • A
    ટેટ્રાકાર્બોનિલનિકલ$(0)$
  • B
    હેક્ઝાએમાઈનકોબાલ્ટ$(II)$ નાઈટ્રેટ
  • C
    પેન્ટાકાર્બોનિલઆયર્ન$(0)$
  • D
    બિસ(એસીટાઈલએસીટોનેટો)ઓક્સોવેનેડિયમ$(IV)$

Explore More

Similar Questions

જો $\triangle ABC$ માં,$r_1=2$,$r_2=3$ અને $r_3=6$ હોય,તો $a$ ની કિંમત શોધો.

એક બ્લોકને દીવાલની સામે સ્થિર રાખવા માટે $10\,N$ ના આડા બળની જરૂર પડે છે. બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. બ્લોકનું વજન ........ $N$ છે.

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે જેથી $P(B)=\frac{2}{7}$ અને $P(A \cup B^c)=0.8$ થાય, તો $P(A)$ ની કિંમત શોધો:

જો $\overline{a}, \overline{b}, \overline{c}$ એ અસમતલીય એકમ સદિશો હોય કે જેથી $\overline{a} \times (\overline{b} \times \overline{c}) = \frac{\overline{b} + \overline{c}}{\sqrt{2}}$ થાય,તો $\overline{a}$ અને $\overline{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

$298 \ K$ તાપમાને $NH_4Cl$,$KOH$ અને $KCl$ ની અનંત મંદને મોલર વાહકતા $(\Lambda_m^{\circ})$ અનુક્રમે $152.8$,$272.6$ અને $149.8 \ S \ cm^2 \ mol^{-1}$ છે. સમાન તાપમાને $NH_4OH$ ની $\Lambda_m^{\circ}$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) અને $0.01 \ M \ NH_4OH$ (જેની $\Lambda_m = 25.1 \ S \ cm^2 \ mol^{-1}$ છે) માટે $\%$ વિયોજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo