નીચેનામાંથી કયા ખનિજમાં કિરણોત્સર્ગી તત્વ રહેલું છે?

  • A
    $Cleveite$
  • B
    $Carnallite$
  • C
    $Chile$ saltpetre
  • D
    $Baryte$

Explore More

Similar Questions

ઉચ્ચ દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસમાં પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય છે કારણ કે

જો ${ }_{5}B^{11}$ ની દળ ક્ષતિ $0.081 \ u$ હોય,તો તેની સરેરાશ બંધન ઉર્જા ($MeV$ માં) કેટલી થાય?

જો ${}^{235}U$ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે,તો પરમાણુ શેમાં વિભાજિત થશે?

રેડિયોએક્ટિવ ક્ષય ${}_{Z}^{A}X \to {}_{6}^{12}C + {}_{+1}^{0}e$ માં,$A$ અને $Z$ ના મૂલ્યો શોધો.

એક ન્યુક્લાઇડમાં, તેના ન્યુક્લિઓન્સને બાંધવા માટે $1 \ a.m.u.$ દળ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. આ દળની ઊર્જા સમકક્ષતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo