નીચેનામાંથી કઈ સૂક્ષ્મજીવોની પેદાશ ફૂગમાંથી મેળવવામાં આવતી નથી?

  • A
    પેનિસિલિન
  • B
    સ્ટેટિન્સ
  • C
    સ્વિસ ચીઝ
  • D
    સાયક્લોસ્પોરિન-$A$

Explore More

Similar Questions

વિધાન $X$: $LAB$ (લેક્ટિક એસિડ બૅક્ટેરિયા) પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
વિધાન $Y$: $LAB$ આપણને હોજરીમાં રહેલા નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.

કયા સૂક્ષ્મજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન થાય છે?

ટોડ્ડીનું પીણું બનાવવા માટે સૂક્ષ્મજીવો દ્વારા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

ટોડી (Toddy) એટલે:
$I.$ દક્ષિણ ભારતનું એક પરંપરાગત પીણું.
$II.$ તાડના ઝાડના રસનું બેક્ટેરિયા દ્વારા આથવણ લાવીને બનાવવામાં આવે છે.
ટોડી વિશે ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

બ્રેડના નિર્માણ દરમિયાન,તે $CO_2$ મુક્ત થવાને કારણે છિદ્રાળુ બને છે,જે નીચેનામાંથી કોની ક્રિયાને આભારી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo