નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં તટસ્થ લિગેન્ડ છે?

  • A
    પેન્ટાકાર્બોનિલ આયર્ન$(0)$
  • B
    ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ$(III)$ આયન
  • C
    સોડિયમ હેક્ઝાનાઈટ્રોકોબાલ્ટેટ$(III)$
  • D
    ટેટ્રાસાયનોનિકલેટ$(II)$ આયન

Explore More

Similar Questions

કેટલાક ક્ષારો,જોકે તેમાં બે અલગ-અલગ ધાતુના તત્વો હોય છે,છતાં દ્રાવણમાં તેમાંથી માત્ર એક માટે જ કસોટી આપે છે. આવા ક્ષારો છે:

ડાયક્લોરો ડાયઓક્સિલેટો ક્રોમીયમ$(III)$ માં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ...... છે.

એક મોલ સંકીર્ણ સંયોજન $Co(NH_3)_5Cl_3$ ને પાણીમાં ઓગાળતા $3$ મોલ આયનો મળે છે. વધુમાં,આ સંકીર્ણનો એક મોલ $2$ મોલ $AgNO_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl(s)$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

મોહર ક્ષારમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું દ્વિ-ક્ષાર (double salt) અસ્તિત્વ ધરાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo