ફેરાડેએ કઈ શોધ જાહેર કરી હતી? વિદ્યુતચુંબકીય પ્રેરણનું મહત્વ ચર્ચો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફેરાડેએ તેમની શોધ જાહેર કરી હતી કે ગજિયા ચુંબક અને વાયરના લૂપ વચ્ચેની સાપેક્ષ ગતિ લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે.
વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટના માત્ર સૈદ્ધાંતિક રસનો વિષય નથી,પરંતુ તે અત્યંત વ્યવહારુ ઉપયોગિતા ધરાવે છે. વીજળી વગરની દુનિયાની કલ્પના કરો - કોઈ ઇલેક્ટ્રિક લાઇટ નહીં,કોઈ ટ્રેન નહીં,કોઈ ટેલિફોન નહીં અને કોઈ કમ્પ્યુટર નહીં. વિદ્યુતચુંબકીય પ્રેરણ એ વીજળી ઉત્પન્ન કરવા પાછળનો મૂળભૂત સિદ્ધાંત છે.
ફેરાડે અને હેનરીના પાયાના પ્રયોગો સીધા જ આધુનિક જનરેટર,મોટર અને ટ્રાન્સફોર્મરના વિકાસ તરફ દોરી ગયા. આજની સભ્યતા તેની પ્રગતિ માટે મોટાભાગે વિદ્યુતચુંબકીય પ્રેરણની શોધની ઋણી છે.

Explore More

Similar Questions

જો એક તાંબાની રીંગને સ્થિર શક્તિશાળી ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફ ઝડપથી ગતિ કરાવવામાં આવે,તો:

એક ધાતુની રીંગને આડી રાખવામાં આવે છે અને એક ગજિયો ચુંબક તેની લંબાઈ રીંગની અક્ષ પર રહે તે રીતે રીંગમાંથી નીચે પાડવામાં આવે છે. પડતા ચુંબકનો પ્રવેગ કેટલો હશે?

આલેખ એક કોઈલમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સ $\phi(t)$ નો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના સમીકરણ સાથે કયો નિયમ સંકળાયેલ છે: $\oint \vec{E} \cdot d\vec{l} = -\frac{d\phi_B}{dt}$?

ફેરાડેનો વિદ્યુતચુંબકીય પ્રેરણનો નિયમ જણાવો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo