નીચેનામાંથી કયું તત્વ $+2$ ઓક્સિડેશન અવસ્થામાં રંગહીન સંયોજનો બનાવે છે?

  • A
    $Co$ $(Z=27)$
  • B
    $Zn$ $(Z=30)$
  • C
    $Cu$ $(Z=29)$
  • D
    $Mn$ $(Z=25)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંક્રાંતિ ધાતુ નથી?

$29$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા વિભાગમાં આવે છે?

કોલમ $A$ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A$ કોલમ $B$
$(1)$ $V^{4+}$ $(a)$ રંગવિહીન
$(2)$ $Ti^{3+}$ $(b)$ ગુલાબી
$(3)$ $Ti^{4+}$ $(c)$ જાંબુડીયો
$(4)$ $Mn^{2+}$ $(d)$ ભૂરો
$(e)$ જાંબલી

નીચેનામાંથી કોની પાસે અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ છે?

નીચેનામાંથી કયા ઓક્સાઇડની બેઝિકતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo