કયા વાયુને 'ડ્રાય આઈસ' (સૂકો બરફ) કહેવામાં આવે છે? શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઘન $CO_2$ ને 'ડ્રાય આઈસ' (સૂકો બરફ) કહેવામાં આવે છે. તેને ડ્રાય આઈસ કહેવાનું કારણ એ છે કે,$1 \text{ વાતાવરણ}$ જેટલા અચળ દબાણે,ઘન $CO_2$ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે,જેને ઉર્ધ્વપાતન (sublimation) કહેવાય છે.

Explore More

Similar Questions

કાર્બન ડાયોક્સાઇડને એક બંધ નળાકારમાં લેવામાં આવ્યો અને દબાણ આપીને સંકોચવામાં આવ્યો.
$(a)$ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આપણને દ્રવ્યની કઈ અવસ્થા પ્રાપ્ત થશે?
$(b)$ આ પ્રક્રિયાનું નામ આપો અને વ્યાખ્યાયિત કરો.
$(c)$ ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજનું સામાન્ય નામ શું છે?

$CO_{2}$ એક વાયુ છે. તેને સાબિત કરવા માટે તેના કોઈપણ બે વાયુરૂપ ગુણધર્મો લખો. આ વાયુને આપણે કેવી રીતે પ્રવાહીમાં ફેરવી શકીએ? ઘન $CO_{2}$ ને 'ડ્રાય આઈસ' (સૂકો બરફ) તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે?

$(i)$ તાપમાન માપવા માટેના $SI$ એકમનું નામ જણાવો.
$(ii)$ સામાન્ય વાતાવરણીય દબાણ હેઠળ પાણીનું ઉત્કલનબિંદુ $100^{\circ} C$ છે. આ તાપમાનને $SI$ એકમમાં ફેરવો.

પરસેવો આપણા શરીરને ઠંડુ કેમ રાખે છે?

આકૃતિ જુઓ અને સૂચવો કે પાત્ર $A$,$B$,$C$ અથવા $D$ માંથી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધુ હશે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo