નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સ્વાદુપિંડના રસમાં નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સીનોજન,કાયમોટ્રિપ્સીનોજન,પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ,એમાયલેઝ,લાઈપેઝ અને ન્યુક્લિએઝ હોય છે.
  • B
    પિત્તમાં કોલેસ્ટ્રોલ,પિત્ત ક્ષારો અને ફોસ્ફોલિપિડ્સ હોય છે.
  • C
    આંતરડાના રસમાં માલ્ટેઝ,લેક્ટેઝ,લાઈપેઝ,એમાયલેઝ અને ન્યુક્લિએઝ હોય છે.
  • D
    રેનિન શિશુઓના જઠરરસમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(I)$ કાયમોટ્રિપ્સિન $(a)$ સ્ટાર્ચ
$(II)$ એમાયલેઝ $(b)$ મોનોગ્લિસરાઇડ્સ
$(III)$ ન્યુક્લિએઝ $(c)$ ડાયપેપ્ટાઈડ્સ
$(IV)$ લાઈપેઝ $(d)$ ન્યુક્લિઓસાઈડ્સ

નીચેનાને જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ ટાયલિન (Ptyalin) $(1)$ લિપિડ્સ
$(B)$ પેપ્સિન (Pepsin) $(2)$ સ્ટાર્ચ
$(C)$ સ્ટેપ્સિન (Steapsin) $(3)$ $DNA$
$(D)$ ન્યુક્લિએઝ (Nuclease) $(4)$ પ્રોટીન

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ચરબીનું કેલરી મૂલ્ય ગ્લુકોઝ કરતા વધારે હોય છે.
$(2)$ માનવ બાળકના દંતસૂત્રમાં અગ્રદાઢ (Premolars) ગેરહાજર હોય છે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પુખ્ત મનુષ્યનું દંતસૂત્ર: $\frac{2123}{2123}$ :: નાના બાળકનું દંતસૂત્ર: ..............
$(2)$ ગોબ્લેટ કોષો: શ્લેષ્મનો સ્ત્રાવ :: ઑક્ઝિનટિક કોષો: ............

સ્યુડોરુમિનેશન (Pseudorumination) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo