કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ ગંડિકાઓમાં નાઈટ્રોજનેઝ ઉત્સેચક માટે શું સાચું નથી?

  • A
    $Rhizobium$ ના $nif$ જનીનો દ્વારા સંશ્લેષિત થાય છે
  • B
    $N_2$ નું $NH_3$ માં રિડક્શન કરવાનું સ્થાન છે
  • C
    તે એક $Mo-Fe$ પ્રોટીન છે
  • D
    $O_2$ ની સાંદ્રતા સામે પ્રતિરોધક છે

Explore More

Similar Questions

ડાંગરના ખેતરોમાં સૌથી સક્રિય નાઈટ્રોજન સ્થાપન કરતું બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) કયું છે?

$Rhizobium$ દ્વારા કરવામાં આવતી જૈવિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન : જૈવિક નાઇટ્રોજન સ્થાપન : નાઇટ્રોજિનેઝ : ........
$(2)$ મુક્તજીવી બૅક્ટરિયા : રોડોસ્પાઇરીલમ : મુક્તજીવી નીલહરિત લીલ : ........

નીચેનામાંથી કયું સજીવ મુક્ત-જીવી,જારક,પ્રકાશસંશ્લેષી નાઇટ્રોજન સ્થાપક છે?

લેગ્હીમોગ્લોબિન શેના માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo