$n-BuNH_2$ ની $NaNO_2/HCl$ સાથેની ડી-એમિનેશન પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કયું આલ્કીન બનાવી શકાતું નથી?

  • A
    $1-butene$
  • B
    $cis-2-butene$
  • C
    $trans-2-butene$
  • D
    $Iso-butene$

Explore More

Similar Questions

$C_6H_{12}$ અણુસૂત્ર ધરાવતા કેટલા બંધારણીય સમઘટક આલ્કીન છે જે ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવાથી $n$-હેક્ઝેન આપે છે?

એક આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી એસીટાલ્ડિહાઈડ મળે છે,તો તે આલ્કીન કયું છે?

કાર્બન-કાર્બન મલ્ટિપલ બોન્ડ શોધવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

આલ્કીનની ઇલેક્ટ્રોફિલિક પ્રક્રિયકો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો.

પેરોકસાઈડની હાજરીમાં પ્રોપીનમાં $HCl$ ઉમેરતા કયો મધ્યવર્તીં બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo