નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણનું $pH$ મૂલ્ય સૌથી વધુ હશે?

  • A
    $NaCl$
  • B
    $CH_3COONH_4$
  • C
    $Na_2CO_3$
  • D
    $NH_4Cl$

Explore More

Similar Questions

નીચેના ક્ષારોના દ્રાવણો તટસ્થ,એસિડિક કે બેઝિક છે તે અનુમાન કરો:
$NaCl$,$KBr$,$NaCN$,$NH_4NO_3$,$NaNO_2$ અને $KF$

$0.01 \ M$ એમોનિયમ એસિટેટ દ્રાવણનું જલવિભાજન અંશ = ........ [ $K_h = 3.175 \times 10^{-5}$ ]

$0.1 \ M$ એમોનિયમ ક્લોરાઈડનો જલવિભાજન અચળાંક $2.5 \times 10^{-10}$ છે. તેનો જલવિભાજન અંશ......

(ક્ષાર + પાણી) ના દ્રાવણનો $pH > 7$ છે. તો આ ક્ષાર શેનો બનેલો હશે?

$NH_4Cl$ ના જલીય દ્રાવણનું $pH$ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo