ઓસ્ટવાલ્ડ-વોકર ડાયનેમિક પદ્ધતિ દ્વારા નીચેનામાંથી શું માપી શકાય છે?

  • A
    બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો
  • B
    બાષ્પ દબાણમાં ઘટાડો
  • C
    દ્રાવકનું બાષ્પ દબાણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$30^{\circ} C$ તાપમાને $612 \ g$ પાણીમાં ઓગળેલા દ્રાવ્યનું પ્રમાણ ગણો,જો દ્રાવ્યનું મોલર દળ $342 \ g \ mol^{-1}$ હોય (બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.025$ છે અને પાણીનું મોલર દળ $18 \ g \ mol^{-1}$ છે). ($g$ માં)

ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $200 \ mm \ Hg$ છે. તે જ તાપમાને $78 \ g$ બેન્ઝીનમાં $2 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $195 \ mm \ Hg$ છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

$25\,^oC$ તાપમાને $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,mm\,Hg$ છે. જો $0.5\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 65\,g/mol$) ને $100\,mL$ $CCl_4$ માં ઓગાળવામાં આવે,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? ($CCl_4$ ની ઘનતા $= 1.58\,g/cm^3$)

વિધાન $:-$ પ્રવાહીનું બાષ્પ દબાણ સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી વધે છે.
કારણ $:-$ પ્રવાહીના બાષ્પીભવનનો દર સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે.

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ $P_S = 150 - 60 X_B$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $X_B$ એ $B$ નો મોલ અંશ છે). સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo