નીચેનામાંથી કયું રેન્ડમ (યાદચ્છિક) ભૂલોની શ્રેણીમાં આવે છે?

  • A
    થર્મોમીટરનું અયોગ્ય કેલિબ્રેશન
  • B
    વોલ્ટમીટરમાં $1 \mu V$ ની શૂન્ય ભૂલ
  • C
    વિદ્યાર્થી $22^{\circ}$ માપે છે,જ્યારે સાચો ખૂણો $20^{\circ}$ છે
  • D
    વીજ પુરવઠામાં થતા વધઘટને કારણે ઉદ્ભવતી ભૂલો

Explore More

Similar Questions

જો $Q = \frac{X^n}{Y^m}$ હોય અને $\Delta X$ એ $X$ ના માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય,અને $\Delta Y$ એ $Y$ ના માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય,તો $Q$ માં નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?

ભૌતિક રાશિઓના સરવાળા અને બાદબાકીને કારણે પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિ માટેનો નિયમ લખો.

ચોરસ પ્લેટ પર લંબરૂપે લાગતા બળના માપનમાં ત્રુટિ $3 \%$ છે. જો પ્લેટની બાજુના માપનમાં ત્રુટિ $1 \%$ હોય, તો પ્લેટ પર લાગતા દબાણના નિર્ધારણમાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો પ્રવાહ $(I),$ અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની રાશિઓના માપનમાં થતી ત્રુટિ અનુક્રમે $2\%, 1\%$ અને $1\%$ હોય,તો કુલ ઉત્પન્ન થતી ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ ........... $\%$ હશે.

તારની ઘનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી છે? [આપેલ છે: તારનું દળ $= (0.60 \pm 0.003) \ g$,તારની ત્રિજ્યા $= (0.50 \pm 0.01) \ cm$,તારની લંબાઈ $= (10.00 \pm 0.05) \ cm$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo