નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઇનું શોષણ કરશે?

  • A
    $[Co(NH_3)_6]^{3+}$
  • B
    $[Co(NH_3)_5(H_2O)]^{3+}$
  • C
    $[CoCl(NH_3)_5]^{2+}$
  • D
    $[Co(CN)_6]^{3-}$

Explore More

Similar Questions

સ્ફટિક ક્ષેત્ર વિભાજન $(\Delta_{0})$ નું સૌથી વધુ મૂલ્ય ધરાવતું સંક્રાંતિ ધાતુ સંકીર્ણ ........ છે.

અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં $t_{2g}$ કક્ષકો:

$Co^{2+}$ અને $H_2O$ ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણના $t_{2g}$ કક્ષકોના સમૂહમાં $.......$ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.

વિધાન : પોટેશિયમ ફેરોસાયનાઈડ પ્રતિચુંબકીય છે,જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઈડ અનુચુંબકીય છે.
કારણ : ફેરોસાયનાઈડ આયનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ફેરીસાયનાઈડ આયન કરતા વધારે હોય છે.

નીચેના સંકીર્ણો $[M(NH_3)_6]^{2+}$,$[M(H_2O)_6]^{2+}$ અને $[MCl_4]^{2-}$ ના દ્રાવણોના શોષાયેલા રંગો અનુક્રમે કયા છે (સમાન ધાતુ આયન ધરાવતા):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo