નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સ્વયંભૂ પ્રક્રિયા માટે યોગ્ય નથી?

  • A
    ઓછા તાપમાને $\Delta H < 0$ અને $\Delta S > 0$.
  • B
    વધારે તાપમાને $\Delta H < 0$ અને $\Delta S < 0$.
  • C
    ઓછા તાપમાને $\Delta H < 0$ અને $\Delta S < 0$.
  • D
    વધારે તાપમાને $\Delta H > 0$ અને $\Delta S > 0$.

Explore More

Similar Questions

$298 \, K$ અને $1 \, atm$ પર $1 \, mole$ $CO$ ના સંપૂર્ણ દહનથી મેળવી શકાતું મહત્તમ કાર્ય ($kJ \, mol^{-1}$ માં) કેટલું છે?
[$CO$ ની પ્રમાણિત દહન એન્થાલ્પી = $-283.0 \, kJ \, mol^{-1}$; પ્રમાણિત મોલર એન્ટ્રોપી: $S_{O_2} = 205.1 \, J \, K^{-1} \, mol^{-1}$,$S_{CO} = 197.7 \, J \, K^{-1} \, mol^{-1}$,$S_{CO_2} = 213.7 \, J \, K^{-1} \, mol^{-1}$]

$N_2O_4$ ના વિઘટનની પ્રક્રિયા માટે $\Delta H = 58.04 \, kJ$ અને $\Delta S = 176.7 \, J/K$ છે. $T = 298 \, K$ તાપમાને $\Delta G$ નું મૂલ્ય $kJ$ માં શોધો.

સ્વયંભૂ ફેરફાર માટે,મુક્ત ઊર્જામાં થતો ફેરફાર $\Delta G$ કેટલો હોય છે?

$1000 \, ^oC$ તાપમાને $\Delta H = 31400 \, cal$ અને $\Delta S = 32 \, cal \, K^{-1} \, mol^{-1}$ ધરાવતી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ....... $cal$ છે.

નીચેની પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય ગણો: $N_2O_{4(g)} \longrightarrow 2NO_{2(g)}$ જો $300 \ K$ તાપમાને $\Delta H = 57.44 \ kJ$ અને $\Delta S = 176 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય. ($kJ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo