નીચેનામાંથી કઈ સ્થિતિ સંતુલન દર્શાવે છે?

  • A
    $A$. ખુલ્લા પાત્રમાં બરફનું થીજી જવું,બરફનું તાપમાન અચળ છે
  • B
    $B$. બંધ ફુગ્ગામાં હવા સાથે પાણીના થોડા ટીપાં હાજર છે,ફુગ્ગાનું તાપમાન અચળ છે
  • C
    $C$. સ્ટવ પર ખુલ્લા પાત્રમાં પાણી ઉકળી રહ્યું છે,પાણીનું તાપમાન અચળ છે
  • D
    $D$. સંતુલન માટે તમામ વિધાનો $(A)$,$(B)$ અને $(C)$ સાચા છે

Explore More

Similar Questions

$2 \ HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)} - Q \ kJ$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક કોના પર આધાર રાખે છે?

જ્યારે પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન સ્થપાય ત્યારે...

સંતુલન અચળાંક $(K)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$K$ ની કઈ કિંમત માટે પ્રક્રિયકની સ્થિરતા મહત્તમ હશે?

જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર પ્રતિગામી પ્રક્રિયાના દર જેટલો થાય,ત્યારે આ અવસ્થાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo