નીચેનામાંથી કઈ પરવાળાની ખડક (coral reef) ઘોડાની નાળ આકારની હોય છે જે લેગૂન (lagoon) ને ઘેરે છે પરંતુ કોઈ ટાપુને નહીં?

  • A
    એટોલ રીફ (Atoll reef)
  • B
    ફ્રિન્જિંગ રીફ (Fringing reefs)
  • C
    બેરીયર રીફ (Barrier reefs)
  • D
    હવાઈ ટાપુ (Hawaiian island)

Explore More

Similar Questions

કયા સમુદાયનાં પ્રાણીઓમાં બે જનનસ્તરોની વચ્ચે અકોષીય મધ્યશ્લેષ્મ (mesoglea) આવેલ હોય છે?

Cnidarians (નાઈડેરિયન) માં જોવા મળતા શરીરના સ્વરૂપો કયા છે?

$Fungia$ (ફંજિયા) નું સામાન્ય નામ શું છે?

કોષ્ઠાંત્રિ $(Cnidaria)$ સમુદાયમાં અલિંગી અને લિંગી તબક્કાઓનાં અનુક્રમિત નામ કયા છે?

બહુરૂપકતા (Polymorphism) એ નીચેનામાંથી કયા પ્રાણીસમૂહની વિશિષ્ટતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo