$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાકાર વાહક માટે,કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $(r)$ સાથે વિદ્યુત સ્થિતિમાન $(V)$ માં થતા ફેરફારને નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક પોલા વિદ્યુતભારીત ધાતુના ગોળાની ત્રિજ્યા $R$ છે. જો તેની સપાટી અને કેન્દ્રથી $5R$ અંતરે આવેલા બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $5R$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

$+q$ મૂલ્યના ત્રણ વિદ્યુતભારોને $AB = AC = 2a$ બાજુઓ ધરાવતા સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. $AB$ અને $AC$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $D$ અને $E$ છે. $Q$ વિદ્યુતભારને $D$ થી $E$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

હવામાં $0.2 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણાઓ $A$ અને $B$ પર દરેક $8 \ \mu C$ ના બે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ત્રીજા ખૂણા $C$ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજ્યા $r$ અને $R$ $(R > r)$ પર કુલ વિદ્યુતભાર $Q$ એવી રીતે વિતરિત થયેલો છે કે તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે છે. તો તેમના સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

Difficult
View Solution

એક કણ $A$ પરનો વિદ્યુતભાર $+q$ છે અને કણ $B$ પરનો વિદ્યુતભાર $+4q$ છે,અને બંનેનું દળ $m$ સમાન છે. જ્યારે તેમને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત $V$ માં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,ત્યારે તેમની ઝડપનો ગુણોત્તર $\frac{v_A}{v_B}$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo