નીચેનામાંથી કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું નથી?

  • A
    બેન્ઝીન-ક્લોરોફોર્મ
  • B
    બેન્ઝીન-એસીટોન
  • C
    બેન્ઝીન-ઇથેનોલ,બેન્ઝીન-કાર્બન ટેટ્રાક્લોરાઇડ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

દ્વિઅંગી પ્રવાહી દ્રાવણના દરેક ઘટક દ્વારા રાઉલ્ટના નિયમનું પાલન ક્યારે થાય છે?

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવતું નથી?

બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે જો $P_A < P_A^o X_A$ અને $P_B < P_B^o X_B$ હોય,તો આ દ્રાવણ..........

જ્યારે ઇથેનોલને સાયક્લોહેક્સેનમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સાયક્લોહેક્સેન ઇથેનોલના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય બળોને ઘટાડે છે. આ કિસ્સામાં,પ્રવાહીની જોડી શું દર્શાવે છે?

$10 \ mL$ એસિટોનને $40 \ mL$ ક્લોરોફોર્મ સાથે મિશ્ર કરતા,દ્રાવણનું કુલ કદ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo