નીચેનામાંથી કયો ઉત્સેચક જઠરમાં પ્રોટીનનું પાચન કરે છે?

  • A
    ટ્રિપ્સિન
  • B
    પેપ્સિન
  • C
    ઈરેપ્સિન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આંતરડું જઠરથી કઈ હાજરીને કારણે અલગ પડે છે?

સસલામાં,પરિસ્ટાલિસિસ (અન્નનળીનું તરંગવત હલનચલન) એટલે શું?

નીચેની પ્રક્રિયામાં $(Y)$ ને યોગ્ય શબ્દ વડે બદલીને પૂર્ણ કરો.
પાયસીકૃત ચરબી $\xrightarrow{\text{Lipases}}$ ફેટી એસિડ + $(Y)$

જઠરમાં $HCl$ નું કાર્ય શું છે?

સ્વાદુપિંડનો લાઇપેઝ ....... પર કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo