નીચેનામાંથી કયા ઉત્સેચકને તેના કાર્ય સાથે ખોટી રીતે જોડવામાં આવ્યો છે?

  • A
    Ligase - આણ્વિય ગુંદર (Molecular glue)
  • B
    Endonuclease - રાસાયણિક સ્કેલ્પેલ (Chemical scalpel)
  • C
    $DNA$ polymerase - ન્યુક્લિયોસાઇડ્સને જોડે છે
  • D
    $RNA$ polymerase - ન્યુક્લિયોટાઇડ્સને જોડે છે

Explore More

Similar Questions

$DNA$ ગાયરેઝ,જે ઉત્સેચક $DNA$ પ્રતિકૃતિની પ્રક્રિયામાં ભાગ લે છે,તે કયા પ્રકારનો ઉત્સેચક છે?

ઓકાઝાકી ફેગમેન્ટનું સંશ્લેષણ શેના પર થાય છે?

$DNA$ નું પ્રતિકૃતિ (replication) અર્ધ-રૂઢિચુસ્ત (semi-conservative) છે કારણ કે

$DNA$ ના બહુગુણનની પ્રક્રિયાને શું કહે છે?

$DNA$ પ્રતિકૃતિની અર્ધ-રૂઢિચુસ્ત (semiconservative) રીત સાબિત કરવા માટે ભારે નાઈટ્રોજન $N^{15}$ નો ઉપયોગ કોણે કર્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo