$A_2B_3$ પ્રકારના વિદ્યુતવિભાજ્ય માટે નીચેનામાંથી કયું સમીકરણ મોલર વાહકતા દર્શાવે છે?

  • A
    $2 \lambda_{A^{3+}}^0 + 3 \lambda_{B^{2-}}^0$
  • B
    $3 \lambda_{A^{2+}}^0 + 2 \lambda_{B^{3-}}^0$
  • C
    $2 \lambda_{A^{3+}}^0 + 3 \lambda_{B^{2-}}^0$
  • D
    $1 \lambda_{A^{6+}}^0 + 3 \lambda_{B^{2-}}^0$

Explore More

Similar Questions

$0.1 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ દ્રાવણની વાહકતા $1.29 \, S \, m^{-1}$ છે. જ્યારે તે જ કોષને $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા તે જ દ્રાવણથી ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \, \Omega$ થાય છે. તો $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા ..........$\times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$ થશે.

પ્રબળ અને નિર્બળ વિદ્યુતવિભાજ્યના જલીય દ્રાવણ માટે $\Lambda_{m}$ વિરુદ્ધ $c^{1/2}$ નો આલેખ આપો,અને તેમના તફાવત તથા ઉપયોગો સ્પષ્ટ કરો.

અનંત મંદને $BaCl_2, H_2SO_4$ અને $HCl$ ની મોલર વાહકતા અનુક્રમે $x_1, x_2$ અને $x_3$ છે. અનંત મંદને $BaSO_4$ ની તુલ્ય વાહકતા કેટલી થશે?

$NaCl$,$HCl$ અને $NaA$ માટે $\wedge _m^o$ અનુક્રમે $126.4$,$425.9$ અને $100.5 \ S \ cm^2 \ mol^{-1}$ છે. જો $0.001 \ M \ HA$ ની વાહકતા $5 \times 10^{-5} \ S \ cm^{-1}$ હોય,તો $HA$ નો વિયોજન અંશ કેટલો થાય?

અનંત મંદને,$Ba^{2+}$ અને $Cl^{-}$ ની તુલ્ય વાહકતા અનુક્રમે $127$ અને $76 \ ohm^{-1} cm^2 eqv^{-1}$ છે. અનંત મંદને $BaCl_2$ ની તુલ્ય વાહકતા કેટલી થશે ($.5$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo