સંકિર્ણ $[Cr(NH_3)_6]Cl_3$ વિશે નીચેનામાંથી કઈ હકીકત ખોટી છે?

  • A
    આ સંકિર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવે છે અને તેનો આકાર અષ્ટફલકીય છે.
  • B
    આ સંકિર્ણ અનુચુંબકીય (paramagnetic) છે.
  • C
    આ સંકિર્ણ બાહ્ય કક્ષકીય સંકિર્ણ છે.
  • D
    આ સંકિર્ણ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે.

Explore More

Similar Questions

જે અણુમાં હાઇબ્રિડ $MOs$ માં મધ્યસ્થ પરમાણુની માત્ર એક જ $d-$કક્ષકનો સમાવેશ થાય છે તે છે:

સ્તંભ $I$ માં આપેલ સંકરણને સ્તંભ $II$ માં આપેલ અનુરૂપ સવર્ગ સંયોજનો સાથે જોડો.
$A. sp^3$$(i). [Co(NH_3)_6]^{3+}$
$B. dsp^2$$(ii). [Ni(CO)_4]$
$C. sp^3d^2$$(iii). [Pt(NH_3)_2Cl_2]$
$D. d^2sp^3$$(iv). [CoF_6]^{3-}$
$(v). [Fe(CO)_5]$

$V.B.T.$ મુજબ,નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુના એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે?

Difficult
View Solution

List $-I$ ને List $-II$ સાથે જોડો:
List $-I$ List $-II$
$A$. $[PtCl_4]^{2-}$ $I$. $sp^3d$
$B$. $BrF_5$ $II$. $d^2sp^3$
$C$. $PCl_5$ $III$. $dsp^2$
$D$. $[Co(NH_3)_6]^{3+}$ $IV$. $sp^3d^2$

સંયોજકતા બંધનવાદ $(VBT)$ ના આધારે $[Ni(CN)_4]^{2-}$ સંકીર્ણ સ્પીસીઝની સમજૂતી આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo