ઠારબિંદુમાં અવનયન (depression in freezing point) મેળવવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય છે?

  • A
    $ \Delta T_{f} = \frac{T_{f}^{\circ}}{T_{f}} $
  • B
    $ \Delta T_{f} = T_{f}^{\circ} - T_{f} $
  • C
    $ \Delta T_{f} = T_{f} - T_{f}^{\circ} $
  • D
    $ \Delta T_{f} = \frac{T_{f}}{T_{f}^{\circ}} $

Explore More

Similar Questions

કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?

$A$ ના $4 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણનું ઠારબિંદુ $B$ ના $10 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $A$ નું આણ્વીય દળ $60$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

$1.8 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $180 \ g \ mol^{-1}$) ને $0.1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ ($^{\circ}C$ માં) કેટલું હશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$15 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200 \ mL$ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણના ઠારબિંદુમાં અવનયન $0.75 \ K$ છે. જો પાણીનો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું આણ્વીય દળ ગણો.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo