નીચેનામાંથી કયો સમૂહ સમમૂલક અંગો દર્શાવે છે?

  • A
    માનવ,વાનર અને કાંગારૂના અગ્ર ઉપાંગો અને હાથીની સૂંઢ
  • B
    કીટક,પક્ષી અને ચામાચીડિયાની પાંખો
  • C
    તીતીઘોડો,ઘોડો અને ચામાચીડિયાના પશ્વ ઉપાંગો
  • D
    વંદો,મચ્છર અને મધમાખીના મુખાંગો

Explore More

Similar Questions

માછલી જેવા સરીસૃપો માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં ઝાલર ફાટોની હાજરી કયા સિદ્ધાંતને સમર્થન આપે છે?

દેડકાના ટેડપોલમાં ઝાલરની હાજરી સૂચવે છે કે . . . . . . .

નીચેનામાંથી કયું માનવમાં અવશિષ્ટ અંગ નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo