નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

  • A
    $0.1 \ m$ સુક્રોઝ
  • B
    $0.1 \ m$ યુરિયા
  • C
    $0.1 \ m$ ઇથેનોલ
  • D
    $0.1 \ m$ ગ્લુકોઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી સમાન અભિસરણ દબાણ (osmotic pressure) ધરાવતી દ્રાવણોની જોડીઓની સંખ્યા કેટલી છે?
($100\%$ આયનીકરણ ધારો)
$A.$ $0.500 \ M \ C_2H_5OH \ (aq)$ અને $0.25 \ M \ KBr \ (aq)$
$B.$ $0.100 \ M \ K_4[Fe(CN)_6] \ (aq)$ અને $0.100 \ M \ FeSO_4(NH_4)_2SO_4 \ (aq)$
$C.$ $0.05 \ M \ K_4[Fe(CN)_6] \ (aq)$ અને $0.25 \ M \ NaCl \ (aq)$
$D.$ $0.15 \ M \ NaCl \ (aq)$ અને $0.1 \ M \ BaCl_2 \ (aq)$
$E.$ $0.02 \ M \ KCl \cdot MgCl_2 \cdot 6H_2O \ (aq)$ અને $0.05 \ M \ KCl \ (aq)$

$-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ના $0.18\, m$ જલીય દ્રાવણનું $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $atm$ માં ગણો. દ્રાવણનું કદ શુદ્ધ પાણીના કદ જેટલું ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$

$100.18\,^oC$ તાપમાને ઊકળતા યુરિયાના જલીય દ્રાવણનું ઠારબિંદુ $^oC$ માં ગણો. $(K_f = 1.86\, ^oC\, m^{-1}, K_b = 0.512\,^oC\, m^{-1})$

$100 \ g$ પાણીમાં $2.5 \ g$ અબાષ્પશીલ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા મંદ દ્રાવણ માટે,$1 \ atm$ દબાણે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $2 \ ^\circ C$ છે. દ્રાવ્યનું પ્રમાણ દ્રાવકના પ્રમાણ કરતા ઘણું ઓછું છે તેમ ધારીને,દ્રાવણનું બાષ્પદબાણ $(mm \ Hg)$ કેટલું હશે? ($K_b = 0.76 \ K \ kg \ mol^{-1}$ લો)

નીચેનામાંથી કયા દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન (સૌથી ઓછું ઠારબિંદુ) સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo