નીચેનામાંથી કયું કાર્ય એડ્રિનાલિનનું નથી?

  • A
    કંકાલ સ્નાયુઓમાં રુધિરનો પુરવઠો વધારવો
  • B
    હાઈપરગ્લાસેમિયા
  • C
    ગર્ભાશયનું વિકોચન
  • D
    ટેકાયકાર્ડિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા (alertness),રુવાંડા ઊભા થવા (piloerection) તથા પ્રસ્વેદ (sweating) સાથે સંબંધ ધરાવે છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ સોજા વિરોધી (anti-inflammatory) છે?

કઈ ગ્રંથિ જીવનરક્ષક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?

રૂધિરદાબનું નિયંત્રણ ............. દ્વારા કરવામાં આવે છે.

એડ્રિનલ મેડ્યુલરી હોર્મોન્સના કાર્ય અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A.$ તે કીકીનું સંકોચન (pupillary constriction) પ્રેરે છે.
$B.$ તે હાઈપરગ્લાયસેમિક હોર્મોન છે.
$C.$ તે પિલોઈરેક્શન (રૂંવાડા ઉભા થવા) પ્રેરે છે.
$D.$ તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo