નીચેનામાંથી કયું બિન-આદર્શ દ્રાવણ છે?

  • A
    ફિનોલ + એનિલિન
  • B
    બેન્ઝીન + ટોલ્યુઈન
  • C
    n-હેક્ઝેન + n-હેપ્ટેન
  • D
    બ્રોમોઈથેન + ક્લોરોઈથેન

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $70 \ mm \ Hg$ છે. તે અન્ય પ્રવાહી $B$ સાથે આદર્શ દ્રાવણ બનાવે છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ $0.2$ છે અને તે જ તાપમાને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $84 \ mm \ Hg$ છે. $300 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે?

$A$ અને $B$ એમ બે ઘટકોના આદર્શ દ્રાવણ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આદર્શ દ્રાવણની રચના ધારીને,$1560 \ g$ બેન્ઝીન (મોલર દળ $= 78 \ g/mol$) અને $1125 \ g$ ક્લોરોબેન્ઝીન (મોલર દળ $= 112.5 \ g/mol$) ધરાવતા મિશ્રણનું $1000 \ torr$ જેટલા બાહ્ય દબાણ સામે ઉત્કલનબિંદુ આપેલા આલેખનો ઉપયોગ કરીને નક્કી કરો. ($^{\circ}C$ માં)

આદર્શ દ્રાવણ દ્વારા કઈ શરત સંતોષાતી નથી?

$35^{\circ}C$ તાપમાને કયું/કયા મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે?
$(A)$ કાર્બન ટેટ્રાક્લોરાઇડ + મિથેનોલ
$(B)$ કાર્બન ડાયસલ્ફાઇડ + એસિટોન
$(C)$ બેન્ઝીન + ટોલ્યુઈન
$(D)$ ફિનોલ + એનિલિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo