નીચેનામાંથી કયો નિર્બળ એસિડ છે?

  • A
    સલ્ફ્યુરિક એસિડ
  • B
    નાઈટ્રિક એસિડ
  • C
    ઈથેનોઈક એસિડ
  • D
    હાઈડ્રોક્લોરિક એસિડ

Explore More

Similar Questions

$(a)$ સાર્વત્રિક સૂચક (Universal indicator) એટલે શું?
$(b)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં સમાવિષ્ટ રાસાયણિક સમીકરણ લખો. આ પ્રક્રિયાનું નામ જણાવો.

વરસાદના પાણીનો $pH$ કેટલો હોય ત્યારે તેને એસિડિક કહેવામાં આવે છે?

માટીના નમૂનાને પાણીમાં મિશ્ર કરી સ્થિર થવા દેવામાં આવે છે. ઉપરનું સ્પષ્ટ દ્રાવણ $pH$ પેપરને પીળાશ પડતા નારંગી રંગમાં ફેરવે છે. નીચેનામાંથી કયું દ્રાવણ આ $pH$ પેપરનો રંગ લીલાશ પડતા વાદળી રંગમાં ફેરવશે?

નીચેનામાંથી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી કાર્બન ડાયોક્સાઇડ આપશે નહીં?

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
એસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરવાથી એકમ કદ દીઠ આયનોની $(H_{3}O^{+} / OH^{-})$ સાંદ્રતામાં વધારો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo