નીચેનામાંથી કયો રોગ સ્વપ્રતિરક્ષાનો (Autoimmune) રોગ છે?

  • A
    રુમેટોઇડ આર્થરાઇટિસ
  • B
    સંધિવા (Rheumatism)
  • C
    મલ્ટિપલ સ્ક્લેરોસિસ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેના દરેક રોગોનો ફેલાવો (transmission) કેવી રીતે થાય છે?
$(a)$ અમીબાયાસિસ (Amoebiasis)
$(b)$ મેલેરિયા (Malaria)
$(c)$ એસ્કેરિયાસિસ (Ascariasis)
$(d)$ ન્યુમોનિયા (Pneumonia)

નીચેનામાંથી કયો માનસિક રોગ છે?

નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો :
$(1)$ જઠરાંત્રીય માર્ગ,મૂત્રપિંડ અને હૃદય પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
$(2)$ પાર્સ ડિસ્ટાલિસ છ ટ્રોફિક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
$(3)$ $B$-લિમ્ફોસાઇટ્સ કોષ-માધ્યિત પ્રતિકારકતા (cell-mediated immunity) પૂરી પાડે છે.
$(4)$ ઇન્સ્યુલિન પ્રતિકારને કારણે ડાયાબિટીસ મેલિટસ નામનો રોગ થાય છે.

આપેલ રાસાયણિક બંધારણોને ઓળખો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$A$ - ધૂમ્રપાન રુધિરમાં $O_2$ નું પ્રમાણ વધારે છે.
$R$ - નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo